Gujarati Calendar 2026 પંચાંગ
Gujarati Calendar 2026 પંચાંગ Summary
Gujarati Calendar 2026 પંચાંગ is a ad-supported Android app in Productivity by ADR Developer. Released in Mar 2024 (2 years ago). It has about 19.1K+ installs Based on AppGoblin estimates, it reaches roughly 1.1K monthly active users and generates around $<10K monthly revenue (0% IAP / 100% ads). Store metadata: updated Dec 29, 2025.
Recent activity: 124 installs this week (1.4K over 4 weeks) showing exceptional growth View trends →
Store info: Last updated on Google Play on Dec 29, 2025 .
0★
Ratings: 0
Screenshots
App Description
Calendar Gujarati - Hindu : Calendar with date, festivals and auspicious timings
Calendar Gujarati - Hindu is regarded as one of the finest Digital Calendars for the year 2025-2026
Calendar Gujarati - Hindu(કેલેન્ડર ગુજરાતી -હિન્દૂ) will find information about dates,festivals,public and banking holidays,zodiac signs, Choghadiya, fasting stories, constellations, Vikram Samvat, and more.
કેલેન્ડર ગુજરાતી - હિન્દૂ માં તમને મુખ્ય રીતે નીચેની માહિતી મળી રહેશે:
પ્રતિ દિવસનો પંચાંગ જોવા મળે છે, જે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય, ચંદ્રોદય અને ચંદ્રાસ્ત સમય અને દિવસની અન્ય જ્યોતિષ સંકેતો સહિત વિગતો સાથે મળે છે.
પંચાંગ :પંચાંગ માહિતી મળશે, જેમાં તિથિ, વાર, નક્ષત્ર, ઋતુ, જન્મરાશી, પંચક અને વિંછુડો ની વિગતવાર માહિતી મળી રેહશે.
સૂર્યોદય/સૂર્યાસ્ત - ચંદ્રોદય / ચંદ્રાસ્ત :તમે સ્થળ પસંદ કર્યું હશે ત્યાના સૂર્યોદય/સૂર્યાસ્ત અને ચંદ્રોદય / ચંદ્રાસ્ત ના સમય મળી રેહશે.
ચોઘડિયા:ચોઘડિયાની માહિતી સમય સૂચક પણ આ એપ માં મળશે.
તહેવારો:વર્ષ દરમિયાન ગુજરાતમાં મનાવવામાં આવતા તહેવારોની માહિતી મળશે.
જાહેર અને બેંકિંગ રજાઓ:રાજ્ય અને બેંકોની રજાઓની માહિતી મળશે.
જન્મરાશી:દિવસની જન્મરાશીની માહિતી મળશે.
વ્રત કથા:ધાર્મિક વ્રતોની માહિતી અને તેની કથા મળશે.
વરસાદના નક્ષત્ર:વરસાદના નક્ષત્ર ની માહિતી સમય પ્રમાણે મળશે.
સૂર્ય-ચંદ્ર ગ્રહણ:સૂર્ય-ચંદ્ર ગ્રહણની માહિતી મળશે.
વિંછુંડો:વિવિધ વિંછુંડાની માહિતી મળશે.(વિંછુંડો હશે ત્યારે વિંછુંડો નું ચિન્હ લાલ હશે)
પંચક:પંચકની માહિતી મળશે.(પંચક હશે ત્યારે પંચક નું ચિન્હ લાલ હશે)
સંકષ્ટી ચતુર્થી અને એકાદશી તારીખો>:સંકષ્ટી ચતુર્થી અને એકાદશીના તારીખ અને સાથે મળી રેહશે.
પૂનમ અને અમાસ તારીખો:પૂનમઅને અમાસ તારીખ અને મહિના સાથે મળી રેહશે.
>વિવિધ વાર્ષિક યાદી:સંકષ્ટી ચતુર્થી,એકાદશી, પૂનમ, અમાસ, પંચક, વિંછુડો,પ્રદોષ વગેરે વાર્ષિક યાદી મળશે.
આ ડીજીટલ ગુજરાતી કેલેન્ડર પંચાંગ એપ માં તમનેદૈનિક પંચાંગ,ચોઘડિયા,તહેવારો,મૂહર્ત, જાહેર અને બેંકિંગ રજાઓ,જન્મરાશી,વ્રત કથા,વરસાદના નક્ષત્ર,વિંછુંડો,પંચક વગેરેની વિગતવાર માહિતી મળી રહેશે.
Panchang: Daily Panchang details, including sunrise and sunset times, moonrise and moonset times, and other astrological aspects.
Sunrise/Sunset - Moonrise/Moonset: You will receive information about these timings based on your selected location.
Choghadiya: Information about auspicious and inauspicious time frames will also be available with this app.
Festivals: Information about festivals celebrated in Gujarat in this year.
Public and Banking Holidays: Details about holidays observed by the state and banks.
Janmrashi: Information about the zodiac sign of the day.
Vrat Katha: Stories related to religious fasts.
Varshad Nakshatra: Information about rainy season constellations.
Solar and Lunar Eclipses: Details about solar and lunar eclipses.
Vinchudo: Information about various "Vinchudos" (seasonal changes).
Panchak: Information about Panchak periods.
